Bigg Boss ના પ્રીમિયર એપિસોડ બાદ ઇન્ટરનેટ પર છવાઇ ગઇ નિક્કી તંબોલી – Nikki Tamboli hit the internet after the premiere episode of Bigg Boss
3 ઓક્ટોબરના રોજ બિગ બોસ 14નું ગ્રાંડ પ્રીમિયર એપિસોડ આવ્યો. પરંતુ શોના પહેલાં જ દિવસથી જ સાઉથની અભિનેત્રી નિક્કી તંબોલી (Nikki Tamboli) એ ખૂબ ચર્ચામાં રહી.
નવી દિલ્હી: 3 ઓક્ટોબરના રોજ બિગ બોસ 14નું ગ્રાંડ પ્રીમિયર એપિસોડ આવ્યો. પરંતુ શોના પહેલાં જ દિવસથી જ સાઉથની અભિનેત્રી નિક્કી તંબોલી (Nikki Tamboli) એ ખૂબ ચર્ચામાં રહી. આવો જાણીએ કોણ છે નિક્કી તંબોલી?
Nikki Tamboli Sort Details:
Nikki Tamboli is an Indian model and actress who has predominantly worked in the South Indian film industry. She began her career as a model in the commercials of various brands, like Shein, Stalkbuylove, etc. She is well-known for the Telugu movies, Chikati Gadilo Chithakotudu (2019), Kanchana 3 (2019), and Thippara Meesam (2019). In 2020, she appeared as a contestant in the popular Indian reality television game show, Bigg Boss 14.